Best Gujarati Whatsapp Status of 2016
Gujarati Whatsapp Messages of 2016

અમે બિલાડી બનીને તમારી પાપણો આડે નીકળીશું
અપશુકન માની તમારા આંસુ બહાર ના આવે.

તારોય હાથ હોય તો કંઇ ઔર વાત થાય
પોતાના હાથોથી તો ફક્ત આપઘાત થાય..

Nice Awesome Gujarati Whatsapp Status of Year 2016

આંસુ ત્યારે નથી આવતા જયારે આપણે કોઈક ને ભૂલી જઈએ છે,એ આંસુ તો ત્યારે આવે છે જયારે કોઈક ને ભૂલી નથી સકતા.

Love Status in Gujarati – Whatsapp Status

આખી જીંદગી ધાર કાઢ્યા કરો તલવારની, અને છેવટે સોયથી કામ પતે, એમ પણ બને..

Awesome And Classified Gujarati Whatsapp Status

જયારથી એક માછલી એ આંખ મારી છે, ત્યારથી દરિયો શરમ નો માર્યો પાણી પાણી થઇ ગયો છે..

શુ નશીબ હસે એ ચા ના પ્યાલા ના, જે રોજ સવાર થતા જ, એના હોઠને ચુમે છે.

Shayaris

Hitesh Katara

Tech Hero,Blogger and Seo Handler.Learning is Earning. Follow me on Google+

Post A Comment:

0 comments: